અમદાવાદ મા ડો પ્રવીણ ભાઈ એ શ્રી ગોપાલ રામજી મંદિર મા દર્શન કર્યા

અમદાવાદ મા ડો પ્રવીણ ભાઈ એ શ્રી ગોપાલ રામજી મંદિર મા દર્શન કર્યા

pravin togadia visited Shri Gopal Ramji Temple pravin togadia visited Shri Gopal Ramji Templepravin togadia visited Shri Gopal Ramji Temple

અમદાવાદ : શ્રી ગોપાલ રામજી મંદિર ખુબ પ્રાચીન મંદિર છે .એં મંદિર ની વિશેસતા એ છે કે ભગવાન જગન્નાથ કા મોસાળ છે એવી ભક્તો ની માન્યતા છે .દર વર્ષે ભગવાન જગ્ગન્નાથ ની યાત્રા બપોર નો વિસામો એં મંદિરે લે છે .આ મંદિર માં દર મંગળવારે સુંદરકાંડ પાઠ થાય છે. જેમાં સરસપુર ના રામ ભક્તો મોટી સંખ્યા મા ભાગ લે છે અન્નક્ષેત્ર મા સંતો નો ભંડારો રોજ ચાલે છે વિશ્વ હિંદુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો પ્રવીણભાઈ એ ૨૦ સપ્ટેબર ના રોજ સરસપુર મા શ્રી ગોપાલ રામજી મંદિર મા ભગવાન ની પૂજા કરી. શ્રીરામ જન્મ ભૂમિ ન્યાસ નાપૂજ્ય શ્રી નૃત્યાગોપાલદાસ જી મહારાજ જી નાં કૃપા પાત્ર , વિશ્વ હિંદુ પરિષદ ના માર્ગદર્શક મંડળ ના રાષ્ટ્રીય ધર્માચાર્ય પૂજ્ય મહંત શ્રી અખીલેશ્વર દાસ જી એ ડો પ્રવીણ ભાઈ નું સ્વાગત કર્યું .પૂજ્ય પુરષોતમ ચરણ સ્વામી અને સુંદરકાંડ મંડળ ના ભક્તો અને વિહિપ ના કેન્દ્રીય સહ મંત્રી શ્રી અરવિંદ ભાઈ તથા સંત સંપર્ક વિભાગ ના પ્રમુખ શ્રી રામરતન જી સહભાગી થયા